બાળ વિકાસ કેન્દ્ર
Bopal, Ahmedabad
Kocoon Junior નું South Bopal Centre, Bopal ના પરિવારો માટે સૌથી નજીક — SOBO Centre ની અંદર. 14 Programs. 2000+ Families. Free Consultation.
Bopal ના પરિવારો માટે
Bopal અને South Bopal સાથે — અને Kocoon Junior Centre પણ. SOBO Centre Road પર અમારું Flagship Centre, Bopal, Ghuma, Ambli ના Parents માટે સૌથી સુવિધાજનક Multi-disciplinary Child Development Centre છે.
Bopal ના Parents તેમના બાળકોને Speech Delay, Language Development, Autism (ASD), ADHD, Delayed Development, OT અને વધુ માટે લઈ આવે છે. Therapists, Special Educators અને Child Psychologists — Under One Roof.
2018 થી, Kocoon Junior એ Ahmedabad ભરમાં 2000+ Families ને મદદ કરી છે. અમારા Therapists ગુજરાતી, હિન્દી અને English બોલે છે.
South Bopal Centre
B-131, SOBO Centre Rd,South Bopal, Bopal,
Ahmedabad, Gujarat – 380057 +91 76001 81034
સોમ-શનિ: સવારે 8:30 – રાત 8:00 | રવિ બંધ
આ Centre ના Programs:
Free Initial Consultation
કોઈ Referral નહીં. કોઈ Commitment નહીં. અમારા Specialist તમારા બાળક સાથે મળે છે અને Free માં Observations share કરે છે.
Book Now